________________
૫૪
પણ મહેશ્વરી ધમ પરિત્યાગનો ઉપદેશ આપી શુદ્ધ જિનભાષિતધમ અંગીકાર કરાવ્યે . તેમજ વીરમગામમાં વિશાશ્રીમાળી મહેશ્વરી ધમ પાલક કુટુાની શુદ્ધિ કરી શ્રાવક ધમમાં આણ્યા. જેને પિરવાર અદ્યાપિ પર્યંત માજીદ છે. દેશાઈ ઢાકર ચતુર સાત ન્યાતના શેઠ હમણાં સુધી વિદ્યમાન હતા. તે સર્વેને પુનમની ચૈામાસી અને પાંચમનુ` સંવત્સરી પ્રતિક્રમણુ ગચ્છની પર’પરા મુજબ ક્રિયાનુવાદ કરાવ્યા.
એજ સાલ એટલે વિ. સ. ૧૬૦૩ માં પૂજ્યશ્રીને એક ખીજો આઘાત શિષ્યરત્ન શ્રીવિજયદેવસૂરિજીના કાળધમ પછી પાતાના ગુરૂદેવ શ્રી સાધુરત્નસૂરિજીના દેહાત્સગ થી લાગ્યા. નિરંતર ધમ ધ્યાન કરતા અને સદુપદેશવડે ભવિજનેનું કલ્યાણ કરતા, આયુષ્ય મર્યાદા ખૂટતાં તેએશ્રી આ અસાર સંસારને છેડી સ્વર્ગે સિધાવ્યા. આ કાળધમ નિમિત્તે શ્રી સંઘે ભારે ઉત્સાહથી પૂજાએ ભણાવવા સાથે બીજા ધાર્મિક અનુમેાદનીય અનેક કાર્યો કર્યાં.
પૂજ્યશ્રી જંગમયુગપ્રધાન આચાય ભગવાન શ્રી પાર્શ્વ ચદ્રસૂરીશ્વરજી ભગવાનના યથાર્થ જ્ઞાનમળના બહુજ થાડાને ખ્યાલ છે એમ તેએશ્રીએ રચેલા જૈનધમી ગ્રંથા, સ્તવના, સઝાયા, ચૈત્યવદના, સ્તુતિયા, સ્તોત્ર, સૂત્રોના ખળાવાધ વિગેરે અનેકવિધ મનનીય, વિદ્વત્તાશક્તિથી ભરપુર પુસ્તકાની નીચેની નામાવલી પરથી કહી શકાય એમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com