________________
મુજબના પર્યટનથી થઈ અને તેણે શહેર તેમજ રાજ્યમાં ગુરૂ આગમનની વધાઈ આપી. જાધાનાથ અને શ્રીસંઘે પૂર દમામથી પૂજ્યશ્રીનું સ્વાગત કર્યું અને ઉપાશ્રયે લાવવામાં આવ્યા.
જોધપુરમાં ગુરૂદેવના આગમન સમયે ભારે દુષ્કાળ પ્રવર્તી રહ્યો હતે. અનેક મુંગા પ્રાણીઓ કાળના જડબામાં હોમાઈ રહ્યા હતા. લેકે ભારે ત્રાસને પામી રહ્યા હતા. તેમણે રાજ જોધાણનાથને કહ્યું કે આપ પૂજ્યશ્રીને વિનંતી કરે તે તેઓશ્રીના પ્રભાવબઇથી અનેક જી ઉગરી જાય એ રસ્તે જરૂર નીકળી આવશે. રાજાએ પિતાની પ્રજાની લાગણીને તુરતજ માન આપ્યું. ગુરૂરાજને વિનંતી કરી પણ ગુરૂદેવ તે મૌન જ રહ્યા. પરંતુ ભકત ભૈરવ ગુરૂ મહિમા અને ધર્મને વિજયડ કે તથા અભયદાનનું ઉત્તમ કારણ જાણી ગુરૂ ધ્યાનબળવડે મેઘવૃષ્ટિ થવાની સિદ્ધિ શરૂ કરી. લોકે પિતાના ઘર તરફ ફર્યા અને સ્વચ્છ આકાશ વાદળોથી ઘેરાવા લાગ્યું. અને જોતજોતામાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ આવવા લાગ્યા, ખૂબ વૃષ્ટિ થવાને કારણે કેટલાક મકાને પડવા લાગ્યા આથી રાજા જોધાણનાથે ગુરૂદેવ પાસે આવી બહુ વિનયપૂર્વક જણાવ્યું કે આપના પ્રતાપે આ દેશના અનેક ને અભયદાન પ્રાપ્ત થયું છે. સુકી ભૂમિ જળ જળાકાર બની છે. અને જેમ વાસ્વામી, વિષગુકુમાર અને આર્યસુહસ્તિસૂરિજીના તપોબળે શ્રીસંઘના કાર્યો કરી આપદાને અંત આયે હતું તેમ આપે અમારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com