SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ આભાર માનતા શુદ્ધ ક્રિયાઓ કરવા થકી જન્મને સફળ થયેલો જાણી અતિ આનંદિત થયા. હવે ગુરૂજીને માલવ પ્રદેશના મધ્યમાં વિહાર કરવાને વિચાર હાઈ ક્ષિપ્રા નદીને પેલે પાર જવું હતું પરંતુ નદીમાં જળ હેઈને દોષ લાગે એ હેતુથી વિહારને વિલંબ કરી જળ સુકાય ત્યારેજ નદી પાર ઉતરવા નિર્ણય કર્યો. પરંતુ કુદરતના દેવીસંજોગે અને આ મહાત્માના ધર્મની ઉત્કૃષ્ટ આરાધનાના પ્રભાવબળ વડે તે નદીના અધિષ્ઠાયક દેવે જળપ્રવાહને જડ બનાવી રથનરૂપ કરી દીધો જેથી ગુરૂદેવને ધારેલી સફળતા પ્રાપ્ત થઈ અને ક્ષિપ્રા નદી આસાનીથી ઉતરી ગયા. નિશ્ચલમને બળ–ઉત્કૃષ્ટ આધ્યાત્મિક બળ અને ઈષ્ટદેવની આરાધના કરનારને માટે જે મુક્તિ અશકય નથી તે આવી દુન્યવી મુશ્કેલીઓ તો કેમજ અંતરાયરૂપ બને? આમ પિતાને મનસુબે પાર પડતાં પૂજ્યશ્રી આગળ વિહાર લંબાવે છે ત્યાં ઇસ્લામ ધર્મના ચોવીસ પીરેના સ્થાનક પાસેથી પસાર થાય છે. આ પીર જાગતો જીવતી તિરૂપ હતા તેમણે ગુરૂદેવના આત્મબળની કસોટી અથે કેટલાક પ્રશ્નો પુછયા ગુરૂદેવના ઉત્તરેથી પિતાની જાતને મહાત થયેલા જોઈ એ પીરેના મનમાં ગુરૂરાજને ઉપદેશ ઠસી જતાં તેમનું બહુમાન કરવા લાગ્યા. આમ વિહાર કરતાં કરતાં રાજા વીરવિક્રમ અને ભેજના પાકમેથી પ્રખ્યાત થયેલ ઉજજૈન નગરીમાં પૂજ્યશ્રી પધાર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034993
Book TitleParshwachandra Gaccha Tunk Ruprekha
Original Sutra AuthorN/A
AuthorJain Hathisingh Saraswati Sabha
PublisherJain Hathisingh Saraswati Sabha
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy