________________
3.9
દુનીયામાં ચમત્કારનેજ નમસ્કાર હોય છે. કબીર કહી ગયા છે કે ‘પરચા વિના કેાઈ નહિ પૂજે.’ પર`તુ પૂજ્યશ્રીના વાયદા વિનાના કાયદાને જોઇ તેમજ ભારે ઉપદ્રવમાંથી મુક્ત કરવાની મહાશક્તિ નીહાળી વિધમી એમાં પણ જૈનધમ' પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થઇ અને શ્રાવકધમ સ્વીકારી તેએ પેાતાનું જીવન સાફલ્ય કરવા લાગ્યા. એથી પ્રેરાઇને જિનાલયેામાં શાંતિસ્નાત્ર, પુજા, ભક્તિના ભારે રંગ જામ્યા. અને રાજનગરનિવાસીએ પોતાની જાતને આવા ગુરૂ ભેટવા માટે ધન્ય
ગણવા લાગ્યા.
આમ રાજનગરના ચાતુર્માસ દરમ્યાન અનેક જીવાને પ્રતિખાધી જૈનધમ ના મમ સમજાવી તે મા'માં જોડી ધમની પ્રભાવના કરતાં ચાતુર્માસ પૂર્ણ થયે પૂજ્યશ્રી ખંભાત બંદર પધાર્યા. ખભાતના શ્રીસંઘે ગુરૂદેવના આગમનની વાત સાંભળી ત્યારથી તેએાશ્રીના પ્રભાવની હકીકતાથી સદ્ભાવનાની શ્રેણી વૃદ્ધિ'ગત થતી ચાલી હતી અને ગુરૂરાજના આગમન સમયે ભારે ઉત્સવપૂર્વક ઉપાશ્રયમાં લાવવામાં આવ્યા. ખભાતમાં આ સમયે મઝહુબની ચાલી આવતી રૂઢી મુજબ ત્યાંના નવાબ સાહેબે એક ગાયને પકડી કુરબાની માટે મસ્જીદ તરફ લઇ જવા ફરમાવ્યું. એથી રાજ્યના નાકરા ગૌવધ માટે ઉત્સુક અની ગાયને લેવા ચાલ્યા. આ અનિષ્ટકૃત્ય આર્યાવર્તની ભૂમિમાં અને ધનગરી સમા ખંભાતમાં પૂજ્ય સૂરીશ્વરજી મહારાજાની હાજરીમાંજ બને એ શ્રીમધને બહુજ ખટકવા લાગ્યું. આવું કૃત્ય જે દિવસે સૂરિરાજની પધરામણી થવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com