________________
{1}}
ના ઘટાડા થતાં ૫૦ રહ્યા. કેટલાક કારણેાસર આ પેાળમાં બીજી એક સંસ્થા ચાલુ થવાને પરિણામે આ ઘટાડા સુચવે છે. આ વરસે મુ॰ શ્રી અમીચદ્રજી તથા મુ॰ શ્રી લાભચંદ્રજીએ વિદ્યાથી એની પરીક્ષા લેતાં ૪૩ માંથી ૩૫ વિદ્યાએ પસાર થયા હતા. એટલે પરિણામની દ્રષ્ટિએ તે ૮૧ ટકા જેટલું આવ્યું.
સ. ૧૯૯૫ ના વાર્ષિક મહેાત્સવ માગશર સુદ ૩ ને શુક્રવારે ઉજવાયા. વિદ્યાથી એની સખ્યા ગત વર્ષ જેટલી ૫૦ ની હતી.
સભાના સંચાલકાની વિનંતિથી પૂ॰ મુનિરાજ શ્રી કૃપાચદ્રજી મ તથા પૂર્વ વિદ્વાન વક્તા મુનિરાજ શ્રી ખાલચંદ્રજી મહારાજ સાહેબે વિદ્યાથીઓની પરીક્ષા લીધી હતી. પરિણામ ઠીકઠીક આવ્યું. પૂજ્ય મુનિરાજોએ શુદ્ધ ઉચ્ચારા વિષેની ટીકાઓ કરી છે. અભ્યાસ ભલે એછે હાય પણ શુદ્ધ હેાય તે જરૂરી છે. એ વિષે શિક્ષકે તેમજ સંચાલકેએ ઘટતું કરવું જોઇએ.
સં. ૧૯૯૬ ના ઉત્સવ દિન માગશર સુદ ૫ ને શનિવારના હતા. આ સાલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬ ના વધારા બતાવે છે. પૂર્વ મુનિરાજ શ્રી બાલચદ્રજી મહારાજે પરીક્ષા લેતાં સુત્રાના ઉચ્ચારની ખામીના પુનઃ નિર્દેશ કર્યાં છે એ દુઃખદ છે. તે સાથે સંચાલકાને જવાબદારી અદા કરવા માટે સુચન કર્યું છેજે મનનીય છે. આ વખતે ધામિક સવાદના કાર્યક્રમ પશુ ઠીકઠીક રીતે ભજવાયા. મેદની આકષ વાનું
આ એક ઉત્તમ સાધન હોવા સાથે હિતકર પણ છે. કારણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com