________________
શ્રીમન્નાગપુરીયતપાગચ્છાધિરાજ શાસ્ત્રવિશારદ બાલબ્રહ્મચારી યુગ પ્રધાન શ્રી ૧૦૦૮ શ્રીમદ્
પાશ્વ ચંદ્રસૂરીશ્વરજી મહારાજા.
XXXXXXXXXXXXXXXXXXXXXX
જન્મ સં. ૧૫૩૭
જન્મ સ્થાન હમીરપુર દીક્ષા સં. ૧૫૪૬
આચાર્ય પદ સં. ૧૫ ૬ ૫ ઉપાધ્યાય પદ સં. ૧૫૫૪ યુગપ્રધાનપદ સં. ૧૫૯૯ ક્રિાદ્ધાર ૧૫૬૪
| સ્વર્ગવાસ સં. ૧૬ ૧૨ જે મહાન વિભૂતિના પ્રેરક જીવનકાર્યો માટે તેઓશ્રીનું જીવનચરિત્ર મનનપૂર્વક વાંચી જવા જૈન જનતાને વિનંતિ છે.