________________
૧૫૦
દરમ્યાન શ્રી પાવાપુરીજી શ્રી રત્નસાનું પર્યંતની રચના ઉપાશ્રયના ઉપરના વિશાળ હાલમાં કરવામાં આવી હતી. રાશનીથી સાયે સ્થાન જળહળી રહ્યું હતું. રાત્રે ભાવનામાં તા રમઝટ ખેાલતી. સ'ગીતરત્ન પ્રજ્ઞાચક્ષુ શ્રી બાબુભાઇ અને અન્ય સંગીતકુશળ ભાઈઓએ પેાતાની કળાની ખીલવણી કરી આખાયે પ્રસગને અનુપમ બનાવવાના શ્રીસઘના કાર્યમાં સુંદર કાળા આપ્યા હતા. શહેરમાંથી અઠ્ઠાઈ મહે।ત્સવ ની રચના જોવા માટે રાજ હારા ભાઈખ્તેનેાની ભીડ જામતી હતી. મંગળ ગીતા ગવાતા હતા અને આઠે દિવસેા દરમ્યાન આ સ્થળે ખસ ધર્મના વાતાવરણની ધૂન લાગતી હતી. તેમાંયે શાંતિસ્નાત્રના દિવસે તે શહેરના તમામ સભાવિત અગ્રેસરા અને જૈન જૈનેતરાએ દનના અપૂર્વ લાભ લીધેા હતા. શ્રીસંઘના અગ્રેસરા આ કા ની પાછળ વેપાર ધંધા સામું જોયા વિના ખડે પગે ઉભા હતા. યુવાન ભાઈએએ પણ વ્યવસ્થા સુંદર રીતે જાળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. સાધર્મિક વાત્સલ્યે થયા હતાં. અને ખીજા અનેકવિધ ધમ પ્રભાવનાના કાર્યોં પૂજ્યશ્રીની પાછળ થયાં. એજ બતાવે છે કે એ આત્મા પ્રત્યેની જનતાની ભક્તિ કેવી અપૂર્વ હતી.
પૂજ્યશ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજના જીવનમાંથી આપણે નીચેના તત્ત્વા તારવી શકીએ.
(૧) પેાતાના જીવનકાળનેા માટા સમય અભ્યાસ, અધ્યયન અને મનન પાછળ ગાળી જ્ઞાનને સારી રીતે ફેારવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com