________________
૧૩૪
કાળધર્મ -ઈત્યાદિ સ્વ-પર-ઉપકાર કરી ૨૬ વર્ષ, ૧૦ માસને ૭
દિવસ સુધી દીક્ષા પાળી, સં. ૧૯૮૦ના આ વદ ૨ને મંગળવારે બપોરે બે વાગે અમદાવાદ-શામળાની પિળમાં પિતાનું ૫૬ વર્ષ, ૮ માસ ને ૨૭ દિવસનું સર્વઆયુઃ પૂર્ણ કરી સમાધિપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા.
- - -
. (मालिनीछंद) भजत भजत भव्याः ! पूर्णचन्द्रान् मुनीन्द्रान् , स्फुरदुरुसुविवेक-शान्तिसद्भावगण्यान् । नमत नमत शीघ्रं वन्द्यपादारविन्दान् , स्मरत धरत चित्ते सद्गुणश्रेणिमालाम् ॥ जयतु जयतु भव्या-म्भोधिचन्द्र करुपः , कुमुदततिविकासं निष्कलंकोऽन्हि तन्वन् । विमलनिजगुणौधै-इर्लादयन् सच्चकोरान्, ददतु ददतु निर्दो-पोऽमलं बोधिरत्नम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com