________________
૧૧૦
વદ - કમળશ્રીજીની દીક્ષા થઈ ત્યાંથી ભવી જનેાને પ્રતિબેાધતાં સીતાપુર, એચરગામ, દેથળી, રાંતેજ, ભેાયણી, સુરજ, નંદાસણ, છત્રાલ થઈ પૂજ્યશ્રી કલેાલ મુકામે પધાર્યા. ત્યાં ગુરૂવાણી સાંભળવા આવનાર કેટલાયે સ્થાનકવાસીભાઈ બુઝયા અને પ્રભુના સાચા માર્ગમાં જોડાયા. પૂજ્યશ્રી વિહાર કરતાં સઇજ, ટીટોડા થઇ પેથાપુર પધાર્યા. ત્યાં માંતિકારન્સની બેઠક મળી હતી અને શ્રી આણુંદસાગરજી, શ્રી બુદ્ધિસાગરજી આદિ મુનિરાજો પધાર્યા હતા. ત્યાંથી વિહાર કરી ડાડા, મુવાડા, દેહગામ, નાના વડાદરા, નરેાડા થઈ અમદાવાદ પધાર્યા. અને રાજનગરના શ્રીસ ંઘની વિનંતિના પરિણામે સ. ૧૯૬૧ ની સાલનું ચાતુર્માસ પણ રાજનગરમાં થયું. ને શા. સાંકળચંદ વિઠ્ઠલભાઈની વિન ંતિથી ભગવતી સૂત્ર વંચાયું. રાજનગર વાસીએ પ્રત્યે કાણુ જાણે પૂજ્યશ્રીનું અંતઃકરણ પણ ખેંચાતું હતું. એનું કારણ શ્રીસંઘના વૈયાવચ્ચ, ભક્તિભાવ અને અન્ય ધ કાર્યાંનુ જ કહી શકાય. આ ચાતુર્માસ દરમ્યાન કચ્છ, મુંબઇ, ખંભાત, ધ્રાંગધ્રા આદિ સ્થળાએથી પૂજ્યશ્રીને વંદના અર્થે અનેક ગૃહસ્થા ત્યાં પધાર્યાં.
જેમ ખીજના સૂર્ય દિનપ્રતિદિન વૃદ્ધિને પામે છે, જળ સી'ચન થતાં કમળ ખીલે છે તેમ શ્રીસંઘના ભાવ પ્રકાશવંત થતા હાઇ આ ચાતુર્માસ યાદગાર એવા તપ, જપ, મહાસવાદિ ધાર્મિક પ્રભાવનાના અનુકરણીય અને અનુમેાદનીય કાર્યાં થયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com