________________
જે તિથિ (ની ઘડી–પણ)માં સૂર્યોદય થાય તે તિથિ આખે દિવસ ગણાય અને એ ઉદયિકતિથિને પ્રમાણ કરવી પણ આથમતી તિથિને પ્રમાણ ન કરવી એમ ‘ચંદપન્નતિ, સૂરપન્નત્તિ ઉપાંગ તથા ભગવતી' આદિ સૂત્રોમાં ફરમાવ્યું છે. માટે ઉદયિક તિથિને પ્રમાણ કરી પર્વતિથિ આરાધવી. ગોપવિત્ત માં ગત અવ્યય છે. અને તેને અર્થ “મધ્ય–અંદર-વચ્ચે ” એ થાય છે. તેથી વાત એટલે પખવાડીયાની અંદર અર્થાત્ ચૌદશ જાણવી પણ ઘર એટલે એકમ તે પક્ષનું ધર અને પન્નરસી તે પક્ષને છેડે અર્થાત્ પૂનમ-અમાસ જાણવી નહિ.
જેમ રાઈ વખતે દેવસી અને દેવસી વખતે રાઈ પડિમણુ ન કરાય, તેમ પાણીના દિવસે ચૌમાસી અને ચૌમાસીના દિવસે પાખી પડિમણ પણ ન થાય. માટે જ ધર્મશાસ્ત્રોમાં પાખી ચૌદશે અને ચૌમાની પૂનમે કરવાનું ફરમાવેલ છે. આમ કરવાથી ચૌદશે પાખી પડિકમણુ મૂકાય નહિ અને પૂનમે ચૌમાસી કરવાથી ત્રણ પાખી પડિકામણ પણ ચૂકાય નહિ. એટલે વારત માતાળ રબ્રિીપબવાળ એ પાઠ પ્રમાણે બાર માસે ચોવીસ પાખી અને ત્રણ ચૌમાસી પડિકમણાં થાય. પણ શું આ ફરમાનને તપગચ્છીય, ખરતરગચ્છીય અને આંચલગરછીય ચતુર્વિધ સંઘ માન આપે છે?
વળી ધર્મશાસ્ત્રકારોએ અષાડી, કાર્તિકી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com