________________
૭પ
આ પ્રમાણે ઉક્ત પ્રદેશોમાં ઠેરઠેર ચાતુર્માસ અને ઉગ્રવિહાર કરી અનેક ભવિઓને સન્માર્ગમાં જોડ્યા છે.
કાળધર્મ ઈત્યાદિ અનેક ઉપકાર કરી, છાસઠ વર્ષ સુધી દીક્ષા પાળી, સુડતાલીસ વર્ષ સુધી આચાર્ય પદવી ભોગવી અને તેર વર્ષ સુધી યુગપ્રધાનપદ દીપાવી. સં. ૧૯૧૨ ના માગશર સુદ ૩ ને રવિવારે જોધપુરમાં ભરપચ્ચખાણ અણસણ (આહાર-પાણીના ત્યાગ) પૂર્વક પિતાનું ૭૪ વર્ષ, ૭ માસ અને ૧૪ દિવસનું સર્વ આયુઃ પૂર્ણ કરી સમાધિ સહિત કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા.
પર્વતિથિનું આરાધન. યુગપ્રધાન શ્રીપાર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ સિદ્ધાન્તાનુસારે ભાદરવા સુદ પંચમીની સંવત્સરી, આષાઢી, કાકી અને ફાગુણી–એ ત્રણ પુનમની ચૌમાશી અને બાર મહિનાની ચાવીસ ચૌદશની ગ્રેવીસ પખી પ્રતિક્રમણ કરવાનું ફરમાવેલ છે. પર્યુષણપર્વ પંચમીના દિવસે કરવું તેને નિર્ણય
શ્રીસમવાયાંગસૂત્ર'ના ૭૦મા સમવાયમાં પ્રથમ આલાપકમાં કહ્યું છે કે તમને મારે મારી વાણા વીણા બાર वइकते सत्तरिएहि राइदिएहिं सेसेहिं वासावासं पज्जोसवेई ।।'
એટલે શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ, વર્ષાઋતુના વીશ રિસ સહિત એક માસ વ્યતીત થયે અને સીત્તેર રાત્રિદિવસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com