________________
મિથ્યાત્વખંડન – ચિત્તોડગઢની અને જોધપુરની રાજસભામાં મિથ્યાત્વીઓના મતનું ખંડન કર્યું. લોકાશાહ નામના મૂતિઉત્થાપક ગૃહસ્થ સાથે વિવાદમાં કદાગ્રહી થતાં છોડી દીધે પણ તેના ૭ ગૃહસ્થ શિષ્યએ પૂજ્યશ્રીના હાથે દીક્ષા અંગીકાર કરીયતિઓ, હઠવાદીઓ અને બીજા અનેક વિદ્વાનેને વાદમાં પરાજય કર્યા. જે તેઓશ્રીના જીવનચરિત્રમાં સવિસ્તર આપેલું છે.
તપસ્યા–રસાવલીતપ, કનકાવલીતપ, મુક્તાવલીતપ, ભદ્રતા, ભદ્રોત્તરતપ, સર્વતે ભદ્રતપ, મહાભદ્રતપ, લઘુસિંહનિઃસ્ક્રીડિતતપ, બ્રહસિંહનિઃ ક્રીડિતતપ, વીસસ્થાનકતા, અષ્ટકર્મસૂદનત૫, વર્ધમાનતપ વગેરે અનેક તપ કરી પૂજ્યશ્રીએ કમને જર્જરીભૂત કર્યા હતાં.
ચાતુર્માસ -સં. ૧૫૪૬ થી ૧૫૬૩ સુધીમાં ૧૮ ચાતુર્માસ
નાગોર, હમીરપુર, બારકેટ વિગેરે સ્થળોએ યતિપણુમાં કરેલાં ત્યારપછી સં. ૧૫૬૪માં કિદ્ધાર કરી-(સંવેગી થયા પછી) જે કે પૂજ્યશ્રીને સંપૂર્ણ સંવતવાર ઈતિહાસ મળી શકતે નથી તે પણ જે મળે છે તેને આધારે નીચે મુજબ ચાતુર્માસ કર્યો સંભવે છે.
સં. ૧૫૬૪ જોધપુર(મારવાડ) '૬૮ ભચાઉ (વાગડ) '૬૫ નાગોર ,
”૬૯ મોટીખાખર કે ”૬૬ બીકાનેર ,
ભદ્રેશ્વર (કચ્છ) '૬૭ રાધનપુર (ગુજરાત) ૭૦ જુનાગઢ(કાઠિયાવાડ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com