________________
...મુનિ શ્રી ધુરધરવિજયજી રાગ બહાર (તાલ ત્રિતાલ) સમય=મધ્યરાત્રિ.
ત્રિશલા માતાના સ્વપ્નનું સ્તવન, સ્થાયી મહાવીર આયે જબ ગભ મેઝાર નીંદરત જાગત ત્રિશલાદે હરખાઈ
સુંદર સુપના દેખત ઉદાર ...મહાવીર અંતરે શુભગતિ ગજપતિ પ્રથમ સુપન મેં
વૃષભ શુભત દૂજા સુપનમેં સાર કેસરી સિંહ અતિ કાન્ત શાન્ત હે લક્ષ્મી દેવી ચેાથે સહ પરિવાર ...મહાવીર પુષ્પમાલ યુગ પંચમે દેખત શારદ શશિ શેભે છ ઉદાર નભમણિ મણિ સમ ચિત્ત હરતહે આઠમે દેખા દેવજી મહાર
...મહાવીર કલશ કલ્યાણ કર સુંદર સેહત દેખા દશમેં સરેવર શુભાકાર ક્ષીર સાગર અગીયારમેં દેખત વિમાન દેખા દેવ દેવીકા આધાર ...મહાવીર રત્નકીરાશિકે તેરમું સુપન મેં અનલવાલા ઉડે ગગન કે દ્વાર ૌદ સુપનકે દેખકર જાગે ધર્મ ધ્યાનકા કરત વિચાર
- મહાવીર સુપનકા અથકે શાન્તિસે અણકે આનંદ ભયો અતિ હૃદય મઝાર નેમિસુરિજી કે વચનામૃતસે પુણય ધુરન્ધર સુપન વિચાર મહાવીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com