________________
૨૮
મુનિ શ્રી ધુરન્ધરવિજયજી વાદી દૈવત રાગ ભૈરવ (સંપૂર્ણ) (તાલ એકતાલ) સંવાદી=ઋષભ આરોહ- સમય=પ્રાતઃકાળ
અવરેહ= સા રે ગ મ, પ ધ નિ સાં] સાં નિ ધ, ૫, મ ગ, રે, સા.
શ્રી મહાવીર જિન સ્તવન.
સ્થાયી=
ભાગે મહરાજ ભૂપ, વીરના અવાજે અંતરે=
મદન છે મંત્ર તંત્ર, યંત્રથી ભરેલ મહને દિવાન થઈ, માનમાં તે ગાજે ભાગે ધર્મ છે ગંભીર ધીર, વીરને ન છેડે મારવાર ડાર દેત, વીરના અવાજે ભાગે વિજય નેમિ સૂરિરાજ, આજ બેલ બેલે અમૃત પુણ્યસે ઉપેત, ધુરંધર છાજે ભાગે
ભૈરવ રાગનું સ્વરૂપ प्रथमो भैरवो रागो मृदुमर्षभधैवतः ॥ वादी धैवत एवात्र संवादी वर्षभो मतः ॥
(અનુટુપ) (ચન્દ્રિકા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com