________________
૨૬
•••••મુનિ શ્રી ધુરન્ધરવિજયજી વાદી=મધ્યમ રાગ દુર્ગા (ખમાચ થાટ) ઝપતાલ સંવાદીત્ર આરહ=
સમય રાત્રિને અહ= સા, રે, મ, ૫, ધ, સાં ] સાં, ધ, ૫, મ, રે સા,
શ્રી મહાવીર જિન સ્તવન
સ્થાયી= નાથ આઓ કદા પાર ઉતારવા
તેરી કિરપા બિનુ ડૂબત ભવ સાગરા નાથ. અંતરે=
જીવ જીવન જગત પાર કર સાહિબા મેરી બિનતિ સુણે શિવ સુખ દાયકા નાથ વીર ભગવંત તુમ ધ્યાન ધરતા સદા નાથ નાવિક બને નાવને તારવા
નાથ.. નેમિ અમૃત પ્રભુ વચન સુણતા સદા હાથ રોયે મુઝે પુણ્ય ધુર ધરા
નાથ
વસતરાગના શ્લોકનો અર્થ:--
- વસન્ત રાગમાં ત્રણ સ્વર મૃદુ અને બીજા સ્વરે તીવ્ર છે. પંચમ સ્વરને આમાં ઉપયોગ નથી. બન્ને પ્રકારના મધ્યમ સ્વર આવે છે. સા. અ. ન. આ ત્રણ સ્વરેને વારંવાર ઉપયોગ કરવાથી સુન્દરતા વધે છે. વાદીસ્વર પર છે અને સંવાદી સ્વર મધમમ છે રાત્રિદિન આ રાગ નિબધ પણે ગવાય છે. તારષ, સ્વરમાં આ રાગ રહે છે. આ રાગ. વસન તુમાં ગવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com