________________
૬૪
મુનિ શ્રી ધુરઘરવિજયજી વાદી=ઋષભ રાગ તિલક કોમેદ (ત્રિતાલ) સંવાદી=પંચમ
આરેહ= સમય રાત્રિને બીજો પ્રહર અવહ= સા રે સા, ૨ મ.૫, મ ૫, સાં | સાં પ ધ મગ, સા રે ગ સાનિ
શ્રી મહાવીર જિન સ્તવન. સ્થાયી=
અરજ કરૂં શીર નામી-વીર સ્વામી
અન્તર્યામી મૂરતિ તેરી હે ગુણધામી અરજ અત=
શાન્ત વદન મન શાન્ત કરત ચિહું દિશિ ભટકત ચિત્ત ઠરતહે ધરત ધ્યાન પ્રત્યે? તુમ પામી • અરજ દર્શન લેકે ભવ-પાર કરતહે. ભવિજન તેરે સાથ મિલતહે. ધુરન્ધરનાથ? કરે અબ આરામી ....અરજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com