________________
૧૮....... ..........
મુનિ શ્રી રધરવિજયજી
.....
વાદી=પાંચમ રાગ કાફી હેાચી (સંપૂર્ણ) (તાલ દીપચંદી) સંવાદી=૫,
સમય–મધ્યરાત્રિ
રાહુ= અવરોહ= સા, રે, ગ, મ, પ, ધ, નિ, સાં; | સાં, નિ, ધ, પ, મ, ગ, રે, સા શ્રો. નમિ જિન સ્તવન.
સ્થાયી=
જિનજી કે દરબાર. સખીરી અપને જીયાસેમે હારી ખેલુ‘ગી
આ તરા=
ભાવ ગુલાલસે ચિત્તરગુ’ગી, જાઉ’ગી નમિજિન દ્વાર સખીરી અપને જીયાસેમે હારી- ....જિનજી જ્ઞાન સ્વરૂપી અખીલ ભગી, દઉંગી માહન કે માર સખીરી અપને જીયાસેમે હારી- ...જિનજી મુકિતભીલઊંગીશિવપદલઊંગી,લગી હૃદયકાહાર સખીરી અપને જીયાસેમે હારીનેમિ અમૃત પુણ્ય પાન રંગી, અનુંગી ધુરન્ધાર સખીરી અપને જીચાસેમે હારી
જિનજી
કાફી રાગિણીનું સ્વરૂપ. मृदू गमौ रिधौ तीव्रा - वुभौ नी पंचमऽशकः ॥ यत्रषड्जस्तु संवादी काफी सा निशि गीयते ॥
@P0] ^ ^
(ચદ્રિકા, અનુષ્ટુપ્)
લેાકા :—કારી રાગિણીમાં ગાંધાર અને મધ્યમ એ બે સ્વરા કામળ છે. ઋષભ અને ધૈવત એ એ તીવ્ર છે. નિષાદ બન્ને પ્રકારના છે. વાદીસ્વર પંચમ છે અને સવાદી પડુસ્વર છે. તેને ગાવાના સમય રાત્રિના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com