________________
•••••••મુનિ શ્રી ધુરન્ધરવિજયજી વાદી=ષ રાગમીયા મલહાર (સંપૂર્ણ જાતિ) ત્રિતાલસંવાદી પંચમ
આરહ= સમય મધ્યરાત્રિ અવરેહ= રેમ રેસા, મરે, પનિધનિસાં, સાંનિપ, માપ, ગમ રેસા
શ્રી. સુમતિનાથ જિન સ્તવન, સ્થાયી=
સુમતિ કુમતિકા સંગ હટા દીયા.
જ્ઞાની બના જીયા વાણું ઉચ્ચરિયા -સુમતિ અંતરે=
સુમતિકા સંગ કીયા જબસે હમુને પા૫ ગયા મેરા જીવન સુધરીયા સુમતિ જબસે આયે પ્રભુ મનમેં હમારે સુખ મિલા મુજે દુખ વિસરીયા -સુમતિ વિજય નેમિસૂરિ અમૃત પીલાયા પુણ્ય પાયા ધુરંધર જિનવરીયા સુમતિ
રાગ મીયાંમલહારનું સ્વરૂપ मीयां मल्ला-रइति विदितो यस्तु कर्णाटमिश्र पनोवादी रुचिर इह सं-वादिना पंचमेन ॥ गांधारस्य स्फुटविलसदांदोलनं निद्वयं च प्रच्छनो धो विलसति सदा मध्यमाद्रौ प्रपातः॥
(કપ) (મંદાક્રાન્તા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com