________________
૫૦.
મુનિ શ્રી ધુરન્ધરવિજયજી વાદિગંધાર રાગ યમન કલ્યાણ (ત્રિતાલ) સંવાદી–નિષાદ
આરેહ= સમય રાત્રિને પ્રથમ પ્રહર અહ= સા, રે, ગ,મ, પધ, નિ, સાં] સા, નિ, ધ, ૫, મ, ગ, રે, સાર
શ્રી આદિ જિન સ્તવન સ્થાયી રાષભ જિણુંદ સુખદાઈ
સાંઇમેશ ચરણ કમલકું સેવત સબદિન સુરપતિ કે સમુદાઈ
સાંઈ મેરા અંતરે=
કાળ અનાદિ કે દરિત વિનાશન સહસ કિરણ વિકસાઈ
સાંઈમેરા સુરનર મુકુટ મણિકી પ્રભાસે ચરણકી કાન્તિ સવાઈ
સાઇમેરા યુગકી આદિમે ભવજલ પરિ અવલંબન પ્રભુદાઈ નેમિ અમૃત પુણ્ય વદન સે સુણ ધુરન્ધર કી લડાઈ
સાંઈ મેરા યમન ક૯યાણ રાગનું સ્વરૂ૫. यत्र सर्वे स्वरास्तीवा वादिसंवादिनौ गनी ॥ निशामुखे तु यमनः कचित्कोमलमध्यमः॥
(નિ) (અનુટુપ)
સાઇમેરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com