________________
...પા
.
૪૬૦ ૦૦-મુનિ શ્રી ધુરન્ધરવિજય”
વાદી દૈવત રાગિણું ભૂપાલી ત્રિતાલ સંવાદી ગાંધાર આરોહઃ એડવ જાતિ
અવરેહ= સા, રે, ગ, ૫, ધ, સાં; | સાં, ધ, ૫, ગ, રે સા.
સમય રાત્રિને પ્રથમ પ્રહર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન. સ્થાયી=
પાશ્વ પ્રભુને પ્રેમે પ્રણમીએ
વંદન કરીએ હૈડે ધરીયે અંતરે
અનત ગુણકર ! શાન્તિદાયકા જ્ઞાન સુધાકર! ત્રિભુવન નાયક! નિત્ય સમરીયે અઘચય હરીયે પાગ્યે પારંગત ! પરમેશ્વર! ચાર! અચલ! અકળ! અવિકાર! ઉદાર. વૈર વિસરી શિવપદ વરીયે ભકત વત્સલ! પ્રભુ! આનંદ સાગર! ધર્મ ધુરર! પ્રણયના આગર! નામ ઉચ્ચરીયે ભવજલ તરીયે .પા .
ભૂપાલી રાગિણીનું સ્વરૂપ आरोहे चावरोहे च भूपाली मनिवर्जिता। गांशा धैवतसंवादी-न्युक्ता तीव्रखरैनिशि ॥
(ચનિકા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com