________________ 42.00***************************** ......મુનિ શ્રી ધુરંધરવિજયજી વાદી=પંચમ રાગ મુલતાની (ત્રિતાલ) સંવાદી=પર્ક ઔડવ-સંપૂર્ણ જાતિ આરેહ= સમય=દિવસને પાછલે ભાગ અવરોહર નિ સા, ગ, મ પ નિ સાં | સા નિ, ધ 5, મગ, રે, ગ, રે સા શ્રી નમિજિન સ્તવન. સ્થાયી= મન માંગત પ્રભુ પાસ આને કે તું જિનવર જરી ધરી લે લગામ મન અંતરે= ઔર દેવન નહિ આવે ચિત્તશું ગુણ ગણું વિરહિત ભવમેં ભમાવે મન વપ્રા માત સુજાત છણંદ તું દુઃખહર સુખકર ધૂન જગાવે નેમિ અમૃત પદ પદ્મ પૂજનનું પુણ્ય ધુરધર દિલમેં બસાવે | મુલતાની રાગનું સ્વરૂપ, यस्यां तीवौ मनी स्तः खलु ऋषभधगाः कोमला भांति यत्र प्रख्यातः पंचमों ऽशः स्फुरति सहचरोऽप्यत्र षड्जोऽभिगीतः॥ आरोहे वर्जितौ तौ भवत इह रिधौ स्युश्च सर्वेऽवरोहे प्रायः कालेऽपराण्हे सुचतुरमतिभिर्गीयते मूलतानी // (ત્રધા ) ( 60) મન ...મન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com