________________
૩૬. ......................
.........મુનિ શ્રી ધુરધરવિજયજી વાદી=મધ્યમ રાગ સુમહાર ત્રિતાલ સંવાદી=જ્જ અહ= વ-વાડવાતિ અવરેહ= નિસા, રેમ, રેપ, | નિધ, મ૫, નિધપ, માપ, નિધ, નિસાં, | રેમ, રેસા
શ્રી અરજિન સ્તવન સ્થાયી–અરજિન મુખસે મેઘ વરસીયા
મિથ્યા મેહકા તાપ વિસરીયાઅજિન અંતરા– બુધ જન માનસ હસકી આલી
આય બસી ગુણ માન સરેયાં અરજિન ધીર ધ્વનિ ઘન ગર્જન કરતી ઝબુક રહી જિન ભક્તિ બિજલીયા...અરજિન ચિત્ર વિચિત્ર ભાવરગ ભરી ઈદ્ર ધનુષ ને શેભા ધરૈયાં --અરજિન સમકિત દ્રષ્ટિ મયૂર મુદિત ભરે જિન ગુણ સ્તવનકા કેકા કરૈયાઅરજિન ભવિક ચાતક ને જ્ઞાન પિયૂષ પીયા ભવ જલ તૃણું દૂર હરૈયા ...અરજિન નરક તિર્યંગ ગતિ માગ પંકિલ હુએ વગ મુકિતકા દ્વાર ઉઘડીયા અરજિન ચરણ કરણ ગુણ વિધ વિધ ધાન્યસે તીન ભુવનમેં સુમીક્ષ ભરૈયાં અરજિન નેમિ સૂરિપદ અમૃત પુણ્ય ધુરધર ચિત્તમેં મેઘ વરસીયા....અરજિન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com