________________
૩ર......
બાદી=મધ્યમ
સ્થાયી
$0.00
અંતરા
...
મુનિ શ્રી રધરવિજયજી
સંવાદી પ
આરહ=
એ ડવ-સંપૂર્ણ
અવાહ=
નિ, સા, ગ મ, ૫, નિ, સાં | સાં નિ ધ ૫, ૫ ગ, મ ગ, રે સાં
શ્રી શાન્તિનાથ જિન સ્તવન.
રાગ પદીપ (ત્રિતાલ)
શાન્તિજિન આ...............ચે
અમ મેં તરંગા ભવાબ્ધિ................શાન્તિ
રામ અને હું સિતાકે હૃદયમે
ચન્દ્ર ખસે જયુ' ચકારકા ચિત્તમે' એસે વિભુ મન આપે............... શાન્તિ પદ્મિની જેસા સૂર્ય " ચાહત કુમુદિની મનમેં ચદ્ર જ્યુ. આવત હમ ભી હૃદયમે' જિનવર યાયે.......શાન્તિ આય વસેહે અચિરાજી કે નદા
નેમિ અમૃત કે હૃદય કે ચંદા
પુણ્ય પુરન્ધર આનંદ પાસે...........શાન્તિ પટદીપ રાગનું સ્વરૂપ
पगौ मगौ रिसनिसा गमौ पगौ मनी धपौ । मगौ मगौ रिसौ पट - दीपिका षड्जवादिनी ॥ (અનુષ્ટુપ) (મિનવવામંનરી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com