________________
૧૬.
મુનિ શ્રી ધુરરવિજયજી વાડી=વત રાગ આશાવરી (ત્રિતાલ) સંવાદી ગાંધાર
આરહ= સમય, દીવસે બીજો પ્રહર અવરોહs સા, રે, મ, ૫ ધ, સાં | સાં, ન ધ: મ ગ રે સા
શ્રી ચન્દ્રપ્રભુ જિન સ્તવન. થાયી ચંદ્રપ્રભુ દિલ ધાર, ચેતન ચ પ્રમુ દિલધાર
અંતરાત્ર અંદન સમ શીતવજિનવરનું ધ્યાન હૃદયમાં ધાર આઠમ જિતને સાથ ધરીને કર્મ તું આઠ નિવાર , અસ્ત ન પામ સદૈવ પ્રકાશે ઢાંક નહિ વારિધાર ભવિક કુમુદ વિકાશન કાજે ધરત કિરણ અપાર ચે. લોકેત્તર ગુણ લેવા સેવે પાય પડી મહાર અનરનો અધિકાર હરીને આપે શિવ વધુ નાર ચે. નેમિ સૂરીશ્વર અમૃત વચને પામ્યા પુણ્ય ભંડાર યુરધર નાથ કૃપા કરીને ભવ વન પાર ઉતાર ચે.
ગિણું આશાવરીનું સ્વરૂપ, मृद् गमौ धनी चैत्र, तीवस्तु ऋषभो धगौ । वादिसंवादिनौ यस्यां सासावर्यपि संगवे ।।
(અનુષ્ટ્ર) (ચન્દ્રિકા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com