________________
મુનિ શ્રી ધુરધરવિજયજી વાદી=મધ્યમ રાગ બહાર (ત્રિતાલ) સંવાદી=મધ્યમ
આહિર સમય, વસન્તઋતુ. અવરોહર નિ ગ સા, ગ મ, ૫, ગ સ નિ ધ, નિ ૫, મ, નિ ધ નિ સાં, રેંસ, મ પ ગ મ, રેસાં.
શ્રી અભિનંદન જિન સ્તવન. સ્થાયી=
ઝગમગ કરત મેરા પ્રભુકા દેદાર સુદર સુન્દર પરમાણુ નિરમાયા
કાપે કમતિકા જોર અપા...૨, ઝગમગ... અંતરાત્ર
દંત દીપત મચકંદ કલી સમ ન ય ન જી ૫ ત પ દ્યો કી હા ૨ વદનકી કાન્તિ શાતિ કરત હૈ શશિ સમ દીસે શોભા અપા-૨, ઝગમગ... ચા ર ધ્યાન સે પ્રભુ કે ધ્યાવત ચા ૨ ગતિ એ કા પાવે પાર નેમિ અમૃત પુણ્ય શિષ્ય કહત હે ચોથા પ્રભુ મેરે હૈયા કે હા...૨, ઝગમગ.
બહાર રાગનું સ્વરૂપ. वहाररागो निगमैस्तु कोमलै - रसिन् समौ संवदतः परस्परम् । आरोहणे रिन न घोऽवरोहणे ऋतौ वसन्ते गुणिभिः स गीयते॥
| (ઉપજાતિ) (૩૯૫૪) ૧ મચકુંદનું કુલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com