________________
૬................................ મુનિ શ્રી ધુરરવિજયજી વાદી = અષભ જયજયવંતી (ત્રિતાલ) સંવાદી = પંચમ
આરેહ= સમય, રાત્રિને અવરેહ= સા, રેરે, રે ગ રે સા નિ, | સાં, નિ, ધ, ૫, ધ, ધ, ૫, રે, ગ મ પ ની સાં | મ, રે, ગ, રે, યા,
શ્રી સંભવનાથ પ્રભુનું સ્તવન. સ્થાયી
પ્રેમે પ્રભુને ભજલે સુખદાઈ
જન્મ મરણ છૂટ જાઈ સાથે પ્રેમે... અંતરાત્ર
મુક્તિપિપાસુ જીવ ભજન વિનુ ભમત સંસાર દુઃખદાઈ અનાથ પ્રેમે. સંભવ જિનકા સાથ મિલે જબ મુક્તિ રમા તબ આઈ હા....થ નેમિ સુરિકે વચન અમૃતસે પુણ્ય ધુરધર પાઈ આ...થ પ્રેમે...
પ્રેમે...
જયજયવંતીનું સ્વરૂપ प्रोक्तयं जयजयवन्तिका तु पूर्णा,
गौ नी द्वावपि मृदुमो रिधौ च तित्रौ । वादी रिविलसति पञ्चमो हि मन्त्री सोरठयंगत इह गीयते निशायाम् ।।
(પ્રહર્ષિણી.) (કપડુ) ૧ ઈરછાવાને. ૨ આશ્રય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com