________________
તપગચ્છાધિપતિ-શ્રી નેમિસૂરીશ્વર-સણુપે નમ:
શ્રી વૃદ્ધિ-નેમિ-અમૃત-ગ્રન્થમાલા-ગ્રન્થક ૧ લે.
પરમાત્મ-સંગીત
રસ–સ્ત્રોતસ્વિની.
(સંગીત-સ્ત્રોતસ્વિની)
રચયિતા: શાસનસમ્રાટું આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના પટ્ટાલંકાર આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરિજીના શિષ્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજીના
– શિષ્ય-મુનિ –
શ્રી ધુરન્ધરવિજયજી. ન્યાયખંડનખાઘલઘુવૃત્તિ, સાહિત્યશિક્ષામંજરી, મુદ્રિતકુમુદચંદ્રટીકા, તિથિચિંતામણિની “પ્રભા” નામની વ્યાખ્યા,
સૂક્તિસુધાસોતસ્વતી આદિના કર્તા.
નેટશનર્તા સંગીત વિશારદ દીનાનાથ મણિશંકર-ઉપાધ્યાય,
પ્રકાશક: શ્રી જૈન સાહિત્યવર્ધક સભા, સુરત
વીર સં. ૨૪૬૬]
[વિક્રમ સં. ૧૯૯૬.
મૂલ્ય ૦-૮-૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com