________________
૧૫૮
૧. “સપ્ત સંધાન મહા કાવ્ય” (મૂલ કર્તા ઉપાધ્યાય શ્રી મેલવિજયજી
મણી) તેની “સરણ” નામની ટીકા. (આચાર્ય મહારાજ શ્રી વિસામત સૂરીશ્વરજી મહારાજશ્રીએ બનાવેલ) સ મળીને લગ
જગ પાંચ હજાર ક પ્રમાણને ગ્રન્ય. ૨. “સાહિત્ય શિક્ષા મંજરી” લેક તેમજ કાવ્ય રચવાની તેમજ
તેનું રહસ્ય જાણવાની પદ્ધતિનો ગ્રન્થ કર્તા આચાર્ય મહારાજશ્રીના
પ્રશિષ્ય મુનિશ્રી ધુરંધર વિજયજી મહારાજ. છે. “પરમાત્મ સંગીત રસ તસ્વિની” પ્રાચીન રાગધારી તેમજ
નવીન ચાલુ રાગના નટેશન સહિત સ્તવને (કત આચાર્ય મહારાજશ્રીના પ્રશિષ્ય મુનિશ્રી ધુરંધર વિજયજી. ૪. “તિવિચિન્તામણિ” નામના પોતિષ ગ્રન્થની “પ્રભા” નામની ટીકા. જેમાં તિથિ, નક્ષત્ર, ગ, વિગેરે પંચાંગ કાઢવાની રીતે છે (કર્તા આચાર્ય મહારાજશ્રીના પ્રશિષ્ય મુનિશ્રી ધુરધર વિજયજી)
ખંડનખા” નામને ગ્રન્થ (મૂલ કત ન્યાયાચાર્ય વાચકવર શ્રીમદ્ પશો વિજયજી ગણું) તેની લઘુ ટીકા (કર્તા આચાર્ય મહારાજશ્રીના શિષ્ય મુનિશ્રી ધુરંધર વિજયજી. આ ગ્રન્થમાલાના કંડ માટે નીચે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૦૧) અર્પનાર ગૃહસ્થ આ ગ્રન્યથાલાના “સંરક્ષક ગણાશે
૫૧) અનાર , , , સહાયક ૨૫) , , , , સભ્ય છે
તેમને આ ગ્રન્થમાલા તરફથી બહાર પડતાં ગ્રન્થની અનામે ચાર (૪) બે (૨) અને એક (૧) નકલ ભેટ આપવામાં આવશે.
૨. ૧૧) ઓછામાં ઓછી રકમ તરીકે આ ગ્રન્થમાણમાં સ્વીકારવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com