________________
૧૪૬ ... .મુનિ શ્રી ધુરન્યરવિજયજી
શ્રી પર્યુષણનું જિન સ્તવન
(બુલબુલ અમારૂં ઉડી ગયું કયાં) એ રાહ પર્વ પજુષણ આવી મળ્યા જ્યાં.
મીહનું ગુમાન ટળી ગયું. માયા મમતા દૂર થયા ત્યાં.
દર્શન પ્રભનું મળી ગયું.પર્વ પ. શાશ્વતી અઠ્ઠાઈ જાણું સુરેશ્વર, સહ પરિવારે દ્વીપ નંદીશ્વર,
પ્રભુ ભક્તિમાં મન મળી ગયું....પર્વ પા. તિમ ભવિજન સામાયિક પિસહ, તપશ્ચર્યા કરે અતિ દુઃસહ,
પાપ કરમ તસ જરી ગયું. પર્વ પy. અઠ્ઠમતપને ખમત ખામણ, સાધમિક વચ્છલ, ક૯૫ શ્રવણ
ચિત્યપ્રવાડીમાંચિત્તહળી ગયું...પર્વ પશુપર્વના પંચ કર્તવ્ય કરતાં, પંચમ ગતિપદ સહેજે વરતા,
ભવભ્રમણ સવિ ટળી ગયું....પર્વ પ. પર્વ પશુષણ મહિમા સુંદર, નેમિ અમૃતપદ પુયે ધુરધર,
ગાતાં શિવ સુખ મળી ગયું પવે પ..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com