________________
૧૪૧
રચિતા સંગીત સ્રોતસ્વિની.... શ્રી સીમધર સ્વામીનું સ્તવન
= રાગિણું = ભરવી = | (જાઓ જાઓ અય મેરે સાધુ) એ રીતિ, ચાવે, ધ્યાવે હે ભવિજન ભાવે, સીમર ભગવાન
એ ટેક. મંગલકારી નામ પ્રભુનું ધ્યા થઈ એકતાન, સર્વ સંપદા સહેજે પામે, કરે કેડ કલ્યાણ
I ધ્યાવે ? વિચરે સ્વામી મહા-વિદેહ, કરતા ભવિ ઉપકાર, ભરતક્ષેત્રના ભક્ત ભાવે, સ્મરી તરે સંસાર
ધ્યાપાર, વૃષ લચ્છનધર સત્યકી નંદન, વંદન વારંવાર મનવાંચ્છિત પદ વરવા કાજે, કરીએ ભવિજન સાર
કનકકનિત છે કમલ નયનની, વદન છે પૂનમચંદ શીતલતા ચન્દન સમ શેલે, પ્રતાપ પૂર્ણ દિણંદ,
ઘડી વચ્ચે જે અન્તર માંહી, ભલે વસ્યાને દૂર. નેમિ અમૃતપદ પુણ્ય ધુરધર, પામે અવિચલ નૂર
ધ્યાને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com