SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ રચિતા સંગીત સોતાસ્વની................... ૧૩૫ શ્રી સ્તંભન પાર્શ્વનાથ જિન સ્તવન (કાલિ કમલી વાલે) એ દેશી. રતનપુરના પાશ્વ પ્રભુના મહિમાને નહિ પાર, પ્રભુના મહિમાને નહિ પાર ઍ ટેક. મૂરતિ દીઠી મેહનગારી, ભવ્યના મનડા હરનારી, શેભા અપરંપાર; પ્રભુના - મુખડું દીપે પૂનમ ચંદા, દર્શન કરતાં પરમાનંદા, પામે જ્ઞાન અપાર; પ્રભુના કસ્તુરીસમ શ્યામ શરીર, સાગરસમ ગંભીર બીર, શાન્તિના આગાર પ્રભુના પ્રભાત સમયે દર્શન કરતાં, કાળ અનાદિ કોહરા, તેજ તણુ ભંડાર; પ્રભુના - નેમિ અમૃતપદ પુછુયે પામી, ધર્મ ધુરધર જિન વિશરામી, વંદુ વા રવા ૨; પ્રભુમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034992
Book TitleParmatma Sangit Ras Srotaswini
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1940
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy