________________
રચિતા સંગીત તસ્વિની.
~-aa વેજલપુર મંડાણુ શ્રી આદિજિન સ્તવન
(કાના સબકે મોહે)એ દેશી. વહાલા ભવસે તારે, સુન્દર નામ તુમારા રે
સુન્દર નામ તુમારા. નાભિ નંદન પ્રથમ ભૂપાલ, સકલ મુનિવરકે શિરદાર જિનવર તું હય કરૂણાધાર,
જિત લિયાદિલ મેરા..
સુન્દર નામ તુમારા (૨) સાર કરે, સંભાલ કરે. અબ મય આયા (૨)
રક્ષણ કર તું મેરા રે
- રક્ષણ કર તું મેરા. વહાલા. વેજલપુર પુરમંડણ સ્વામ નિખિલ ભુવન કે તું શિણગાર ભાવિક જીવન કે તું આધાર
શરણુ લીયા મેં તેરા.
સુંદર નામ તુમારા (9 કૃપા કરે, કમ હરે નિશદિન ધાયા (૨)
યુરધર મન પારે પુરસ્પર મન પ્યારા વાલા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com