________________
.........
૧૨૦
....મુનિ શ્રી ધુરન્યરવિજ્યજી શ્રી મલ્લિનાથ જિન સ્તવન
(રખીયા બંધાવે ભૈયા) એ રાહ, મલ્લિ જિનેશ્વર સ્વામી, આતમ રામી રે આતમ રામીરે આતમ રામી...રે....મલ્લિ. કુંભ રાજના જાયા, કુંભ લંછન પાયા મથુરા નગરી આયા, આતમ રામી...રે...મલિ. સહસ પંચાવન આય, ભવ્યનું મન થાય સુન્દર દર્શન પામી, આતમ રામી..રે...મલિ. પુતળી અશુચિધારી, ઉપદેશ દી ભારી રાજન પર્ક ઉગારી, આતમ રામી..રે...મલ્લિ, પચવીસ ધનુષ્ય કાય, અવિચલ આનંદદાય ભાવ ધરીને સેવે, આતમ રા...મી...રે....મલિ. નેમિ સૂરીશ્વર સેવા, અમૃત દર્શન લેવા પુયે ધુરન્ધર હેવા, આતમ રમીમદ્ધિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com