________________
૧૦૪........
.....
મુનિ શ્રી રધરવિજય
શ્રી સુવિધિનાથ જિન સ્તવન
પ્રભુ નવમા જિષ્ણુ'દ, જાણે શારદ'દ, તે નમ્યા સુરીન્દ, આવા આવા ને સ્વામી અન્તરે
પ્રભુ રાખીને ટેક, કરૂં વિનન્તિ એક, મને આપે વિવેક, આવા આવેા ને સ્વામી અન્તરે
સુજ અન્તરમાં ક્રોધ, તેના કરીને નિરાય, મને આપે. સદ્ગાધ, આવા આવે ને સ્વામી અન્તરે
કાપા કર્માંના ફેર, જરા લાવીને મ્હેર, થાયે લીલા લહેર, આવેા આવેા ને સ્વામી અન્તરે
નમિ નૈમિ સૂરિરાય, જે છે અમૃત પદદાય, પુણ્યે પુરન્ધર ગાય,
આવા આવા ને સ્વામી અન્તરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com