________________
તમામ પદાર્થો કઈ ને કઈ તારા બનેલા અવશ્ય દેખાય છે, તો પછી જગત જેવી વસ્તુ કેઇના બનાવ્યા સિવાય બની હેય, અને તે નિયમિત રીતે પિતાનો વ્યવહાર ચલાવી રહી હોય, એ કેમ સંભવી શકે ? એ શંકા જનતાને અવશ્ય થાય છે.
પરન્તુ વિચાર કરવાની વાત તો એ છે કે આપણે ઈશ્વરનું જે સ્વરૂ૫ માનીએ છીએજે જે ગુણેથી યુકત ઈશ્વરને ઓળખાવીએ છીએ, એની સાથે ઈશ્વરનું કર્તુત્વ કયાં સુધી બંધ બેસતું છે ? એને પણ વિચાર કરવો ઘટે છે.
તમામ દર્શનકારો ઇશ્વરનાં જે વિશેષણો બતાવે છે, તેમાં રાગ-દ્વેષરહિત, સચ્ચિદાનન્દમય, અમોહી, અચ્છેદી, અભેદી, અનાહારી, અકષાયી–આદિ વિશેષણયુક્ત સ્વીકારે છે. આ વિશેષણો યુકત ઈશ્વર જગતના કર્તા કેમ હોઈ રાકે? પહેલી બાબત એ છે કે ઇશ્વર અશરીરી છે. અશરીરી ઇવર કોઈ પણ ચીજના કર્તા હાઈજ કેમ શકે ? કદાચ ઇચ્છાથી કહેવામાં આવે તો ઈછા તે રામાધીન છે. જ્યારે ઇશ્વરને રાગ-દ્વેષને તે સર્વથા અભાવ જ માનવામાં આવ્યો છે અને જે ઇશ્વરમાં પણ રાગ-દ્વેષ ઇચ્છારતિ-અરતિ–આદિ દુર્ણ માનવામાં આવે તે ઇવર જ શાને ?
વળી ઇવરને જે જગતના કર્તા માનવામાં આવે તે જગતની આદિ કરશે અને જે જગત આદિ છે તે પછી જ્યારે જગત નહિ બન્યું હતું ત્યારે શું હતું ? કહેવામાં આવે કે એકલો ઇશ્વર હતા. પરંતુ એકલા ઇશ્વર ને વ્યવહાર જ “વતો વ્યાઘાત' જે છે “ ઇશ્વર ” શબ્દ-બીજા કોઈ શબ્દની અપેક્ષા જરૂર રાખે છે
ઇશ્વર' તે “ ઇશ્વર” કેને? કહેવું જ જોઈએ કે “સંસારની અપેક્ષાએ “ઇશ્વર ” “ સંસાર છે તો ઇશ્વર છે અને “ ઇશ્વર” છે તે “ સંસાર છે, બન્ને શબ્દો સાપેક્ષ છે અને તેથી સુતરાં એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com