SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ કલકત્તામાં ભરાએલ ઈન્ડિયન ફિલોસોફીકલ કેંગ્રેસમાં ઇતિહાસતત્વ મહોદધિ જૈનાચાર્ય શ્રીવિજયેન્દ્રસૂરિ મહારાજ ને જૈનતત્વજ્ઞાન ઉપર વંચાયેલે નિબ. ઉપકમ, ભારતવર્ષને જૂનામાં જૂને ઇતિહાસ પણ એ વાતનું પ્રતિપાદન કરે છે કે-અહિં એવા ઉચ્ચકેટીના તત્વજ્ઞ પુરૂષ હતા, જેની ' બરાબરી ભાગ્યે જ બી જે કઈ દેશ કરી શકતો. ભારતવર્ષનાં દર્શનમાં એટલું ઉંડુ રહસ્ય સમાએલું છે કે, જેને તલસ્પર્શ કરવામાં આજ કેઇપણ વિધાન સાલતા મેળવી શક્તા નથી. કમનસીબ ભારતવર્ષ આજ ઇતરદેશના તત્વજ્ઞો તરફ તાકી રહ્યો છે. અને વાતની વાતમાં ઈતર દેશના તત્ત્વોનાં પ્રમાણે આપવાને આપણે હરવખત તૈયાર રહીએ છીએ. મારા નમ્ર મત પ્રમાણે આપણે ભારતવર્ષનાં દર્શને ઉપરજ હજુ ઘણે વિચાર કરવાનું રહે છે. અને હું ધારું છું કે- કાઈ પણ વિદ્વાન દાર્શનિક રહસ્યોને જાણવામાં જેટલો ઉંડા ઉતરત જશે, તેટલે જ તેમાંથી અપૂર્વ સાર ખેંચી શકશે. અને તે દ્વારા ભારતવર્ષમાં કંઇ ન ને ન જે પ્રકાશ પાડતો રહે છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034991
Book TitleParmamand Kutark Samiksha
Original Sutra AuthorN/A
AuthorVijaybhadrasuri, Jainakvijay
PublisherBhogilal Karamchand Shah
Publication Year1936
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy