SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિશ્રી દુરધરવિજયજીકૃત શ્રી જિનશાસનની જ્ય. ( નહિં નમશે નહિં નમશે–એ દેશી) જય બેલે " બેલો શ્રી જિનશાસનની જય બોલો, કલિકાળે પણ એ શાસનમાં, નિર્મળ ગુણ છે ત્રણ ભુવનનાં; ગણતાં નાવે પાર, જિનની જય બેલે. જય૦ ૧ દાન શીયલ તપ ભાવના ભાવે, કેઈ છે જીવનને દીપાવે; કરવા ભવજલ પાર, જિનની જય બોલે. જ્ય૦ ૨ મંગલમય શાસનના પ્રભાવે અનન્ત આતમ ઉજવળ થાવે; ના દુઃખને લેશ, જિનની જય બોલે. જ્ય૦ ૩ એ શાસનની સેવા કરીશું, અવિચલ સુખને સહેજે વરીશું; શાસન જય જયકાર, જિનની જય બોલે. જય૦ ૪ વન્દન હૈ વન્દન હો, શાસનરક્ષકને વજન હો; ઘણું જીવો ઘણું જીવો, શાસનના રક્ષક ઘણું છે. ૫ इति श्रीसर्वशशासन सार्वजनीन-सार्वभौमाचार्यशासनसम्राट्-श्रीमद्विजय-नेमिसूरीश्वर-पट्टनभो. नमोमणि-पोयूषपाणि-कविरत्न-शास्त्रविशार. दाचार्य-श्रीविजयामृतसरीश-विनयनिधान विनेयरत्न-मुनिवर्य-श्रीपुण्यविजय जित्-पादपद्ममकरन्दमधुकरमुनिधुरन्धरविजय-विरचितायाः परमात्म-संगीत-रस-खोतस्विन्या पृथगाविष्कृत जिनस्तवनानि परिपूर्णानि । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034990
Book TitleAadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1946
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy