SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવવાહિ સ્તવને શ્રી સંભવનાથજિન સ્તવન (સાંવરીયા મન ભાયારે–એ દેશી) જિણંદજી દિલ આ...ત્યારે, જ્ઞાનકા ઝરણ બહા......યારે– નિણંદજી, કામાનલકા દાહ શમીયા, તૃષ્ણપ્યાસ છીપા......યારે–જિણંદજી દાન દયા ગુણ ભાતભાતકી, હરીઆલી બિકસા...ત્યારે ,, ૦ ધર્મ ભૂપતિ રંગ જમાકે, ધ્યાન નિકુંજ સુહા....યારે સંભવજિનકે દર્શન કરકે, ગાન મધુર મેં ગા......યારે નેમિ અમૃતસે પુણ્ય મીલાકે, ધર્મ ધુરન્ધર યાયારે શ્રી અભિનન્દન જિન સ્તવન. (રાગ બહાર, ત્રિતાલ) ઝગમગ કરત મેરા પ્રભુકા દેદાર, સુન્દર સુન્દર પરમાણુ નિરમાયા; કાપે કુમતિકા જેર અપાર-ઝગમગ ૧ દંત દીપત મચકુંદ કલી સમ, નયન જીપત પડ્વોકી હાર; વદનકી કાતિ શાન્તિ કરત હૈ, શશિ સમ દીપે શોભા અપા.૨-ઝગમગ ૨ ચાર ધ્યાનસે પ્રભુકે ધ્યાવત, ચાર ગતિએકા પાવે પાર; નેમિ અમૃત પુણ્ય શિષ્ય કહત હૈ, ચોથા પ્રભુ મેરે હૈયાકે હા...૨ ઝગમગ ૩ શ્રી પદ્મપ્રભુજિન સ્તવન, (તેરે પૂજનકે ભગવાન-એ દેશી.) જિનાજી પા પ્રભુ ભગવાન, ધ મેં નિશદિન તેરા ધ્યાન; તિન ભુવન મેં સુખકર તૂ હૈ. જ્ઞાની ધાની સુગુણ તૂ . તેરી ઋહિ ઈશ મહાન–ધ મૈ૦ ૧ રાય રંક કે સમ તું દેખે, લેહ કનક મેં ભેદ ન લેખે; તૂ હૈ સમતામેં ગુલતાન–ધરું મૈ૦ ૨ દેવ દેવેન્દ્રો પૂજન કરતે, પાપ પંપો દૂર પરિહર; તૂ ને દીયા સમક્તિ દાન-ધરું મેં ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034990
Book TitleAadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1946
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy