SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિશ્રી દુર રવિકૃત રોમ રેમ ચેતન પ્રગટાવે, જેની મધુરી વાણુછ-પ્રભ૦૨ અષ્ટાપદ પર્વત શિવકારી, પ્રભુ પામ્યા નિર્વાણજી; રાયભરતતિહાજિનવર ભકતે કરે મંદિરમંડાણજી પ્રભુ-૩ સોનાનું મંદિર રચાવ્યું, ચોવીશ જિનની સ્થાપીજી; દેહ પ્રમાણ મણિમય મૂર્તિ તરણિ તેજે વ્યાપીજી-પ્રભ૦૪ આરીસાભવને કેવળ પાયા, જિન કળ પુણ્ય પ્રભાવેજી; મરીચિ જેવા પાત્ર પ્રભુના વીરજિન થઈ શિવ પાછ–પ્રભુ.પ પ્રભુની પટ્ટપરમ્પર સારી, અવિચ્છિન્ન રહેનારીજી; જ્યાં લગી અજિત જિનેશ્વર હોવે ત્યાં લગે શિવ દેનારી છે. - પ્રભુત્ર ૬ મંગલ એવું નહિ કઈ જગમાં, જે ન મળે જિન નામેજી; ધર્મ ધુરંધર નાથ પ્રભાવે,અવિચલ લક્ષ્મી પામેછ–પ્રભુ ૭ ગીત. ( કિને નહિ તુમ બિન ઓરશું રાગ-એ દેશી) ભવિ પૂજે સહી, હષભદેવ ભગવાન (૨) વદન સુધાકર દેખી હરખે, ઝરતી મધુરી વાણુ. કામિત પૂરણ કલ્પતરુ એ, કટિ કરે કલ્યાણ. ભવિ૦ ૧ લોકાલોક પ્રકાશક એ જિન, કેવલજ્ઞાન નિધાન; ધર્મતણું સંસ્થાપક મધુરા, મુક્તિના મહેમાન. ભવિ૦ ૨ ગોમુખ યક્ષ ચક્રેશ્વરી દેવી, સેવક પ્રભુના જાણ શાસન રક્ષા કરે બહુ ભક્ત, રાતદિવસ એક તાન. ભવિ૦૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034990
Book TitleAadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1946
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy