________________
આદિજિન પંચકલ્યાણક પૂજા એમ અનેક જીવોને જિન પ્રતિબધે રે,
આપે શિવસુખ રે દુઃખ દૂર કરે ધર્મ ધુરન્ધર નાથ ચરણ જે સેવે રે,
કલ્પતરુની છાયા રે, મનવાંછિત વરે. મોહને૫
ગીત.
(બને છવન હૈ સંગ્રામ—એ દેશ ) મંગલકારી પ્રભુને પૂછ, તજો તમે અભિમાન બધુ.
સજજન બુદ્ધિનિધાન. છે બાહુબલી આજ્ઞા નવિ માને, ભરત કરે સંગ્રામ; ,, ચતુરંગી સેના સજી આવ્યા,બન્ને સામો સામ. ૧ ,, અનુચિત જાણી ઈન્દ્ર પધારે, સમજાવે શુભ રીત; ,, દૃષ્ટિ મુષ્ટિ ગર્જન ભુજ વાલન, દંડે સાથે જીત. ૨ ,, પામે પરાજયે રોષ ઘરોને, ચકી ચઢ ચલાવે; ,, દેઈ પ્રદક્ષિણ પાછું ફરીયું,એક ગોત્ર નહિ ફાવે. ૩ ,, ક્રોધ કરીને બાહુબલિઇ, વજા મુષ્ટિ ઉગામે , થર થર ધ્રુજે સો જોનારા, ચકી પણ ભય પામે. ૪, મુષ્ટિ ઊંચી રહી બાહુબલ, ચડે વિશુદ્ધ વિચારે , પિતા સમા મુજબન્ધવ પર હું કર શું આ અત્યારે ? પાછી ન ફરે મૂઠ ઉગામી, લોચ કરે એ બળીયા, , ભાઈ ખમાવી પાછા વળીયા, મુનિ અભિમાને ચડીયા.૬,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com