SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિશ્રી ધુરંધરવિજ્યજીકૃત પોતે લેવા નિકળ્યા, આત્માનું સામ્રાજ્ય. ૩ લોકાન્તિક સુર વિનવે, શાસન સ્થાપે નાથ; દાન સંવત્સરી આપીને, સાધે શિવપુર સાથ. ૪ સમજાવી પરિવારને. માતાને બહુ વાર; તૈયારી કરી સ્વામીએ, લેવા સંયમભાર. ૫ ઢાળ. ( રાગ ધનાશ્રો-મુનિવર પરમ દયાળ–એ દેશી) સંયમ લે સુખકાર, ઋષભજી (૨) દીક્ષા મહોત્સવને વરઘોડો, સુન્દર ને શ્રીકાર; ગષભજી સ્વામી સુદર્શન શિબિકા શોભે, દેવ દેવી નરનાર , ૧ સિદ્ધારથ ઉદ્યાને પહોંચ્યા, વૃક્ષ અશોક રસાળ, ,, અલંકાર ઉતારી સર્વે, લોચ કરે મુઠી ચાર. , ૨ કનક કલશ પર નીલકમલશી, શોભી રહી કેશવાળ; , સુરપતિની વિનતિથી રાખી,ભક્તવત્સલ અણગાર. ૩ - નિર્જલ ૭૬ તપે ચૈત્ર વદિની અષ્ટમી તિથિ મહાર મિ રમાઈ જવ ઉચ્ચરે, ચોથું જ્ઞાન વિશાલ. ૪ સાથે કચ્છ મહાચ્છાદિક, રાજવી ચાર હજાર , ધર્મ ધુરંધર એ મુનિવરથી, હશે મંગલમાળ. ૫ | ગીત (રાગ ભૈરવી–આવે આવો હે વીર સ્વામી મારા અંતરમાં-એ દેશી) લ્યોને ને આ ભિક્ષા ભાવે, ઋષભ દેવ ભગવાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034990
Book TitleAadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1946
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy