SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ • ૮. શેઠ ભાગિભાઈ મગનલાલે પોતાને નવે અગલે સારી રીતે ઉત્સાહથી મહારાજશ્રીનું ચાતુર્માસ પરિવર્તન કરાવ્યું. (ચામાસુ` બદલાવ્યું. ) તે દિવસે તેમણે તેમજ તેમના શેઠ ધર્મીદાસભાઇ, તથા તેમના પુત્ર બકુભા આદિ સ` પરિવારે સુવણૅ મહારાથી જ્ઞાન પૂજન કર્યું. શ્રી સંધની મહત્તા’ ઉપર આચાર્યાં મહારાજશ્રીનું સચોટ ને સુંદર વ્યાખ્યાન થયું. વ્યાખ્યાન બાદ શ્રીફળની પ્રભાવના, બપારે પૂજા–પ્રભાવના, અને નિમત્રિત સાધર્મિકાની ભક્તિ વગેરે થયાં. ૯. ભાગિભાઇને ખ'ગલે આચાર્ય મહારાજશ્રીએ ત્રણ દિવસ સ્થિરતા કરી તે દરમિયાન જુદાજુદા ધાર્મિક કાર્યાં થયાં. શ્રીયુત્ ભીમજીભાઇ (સુશીલ) એ જ્ઞાનચર્ચાના સારા લાભ લીધા. ત્રીજે દિવસે માછ ન્યાયાધીશ જીવરાજભાઇ ઓધવજીભાઇની સૂચનાથી રાજ્યાધિકારીઓ તેમજ પ્રેફેસરા વગેરે સાક્ષરવને નિમ ંત્રી તેમની સમક્ષ મહારાજશ્રીએ મૈત્રીભાવના અને સ્યાદ્દાદના વિષય ઉપર મનનીય–પ્રભાવપૂર્ણ પ્રવચન આપ્યું, જેની વિતે ઊંડી અસર થઈ અને અદ્ધ તથા મુનિ પ્રત્યે સારૂં બહુમાન થયું. ૧. ભાવનગરથી વિહાર કરતાં આચાર્ય મહારાજશ્રીએ કૃષ્ણનગર જૈન સેાસાયટીમાં ત્રણ દિવસ સ્થિરતા કરી. ત્યારે ત્યાંનું વ્યવસ્થિત બંધારણુ, પાઠશાળાની પ્રગતિ, પરીક્ષા, ઇનામી સમારંભ વગેરે કાર્યો થયાં. ૧૧. કરચલીયાપરાના દેરાસરની વÖગાંઠને દિવસે ત્યાં પધારતાં વ્યાખ્યાન, પૂજા, પ્રભાવના આદિ થયાં. ૧૨. વડવાની વિનંતિથી મહારાજશ્રી ત્યાં પધાર્યાં. માસ દોઢ માસ સુધી વડવામાં સ્થિરતા થઈ. ત્યારે નાયબ દિવાન શ્રીયુત નટવરલાલભાઈ સુરતી. પ્રેાફેસરા, શ્રી હેમચન્દભાઇ વગેરે વિદ્વાનાને લઈને મહારાજશ્રીના દનાથે. વારંવાર આવતા, લાા સુધી વિવિધ જ્ઞાનચર્ચા-સાહિત્ય વિદ થતા, જેની સુન્દર અનુમેાદના સર્વે કરતાં. શ્રી વડવા જૈન મિત્રમ`ડળે યોજેલાં ‘આત્મતત્ત્વ' વિષયક જાહેર વ્યાખ્યાનના વિદ્વાન વગે સારો લાભ લીધા. વડવામાં પાઠશાળાની પરીક્ષા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034990
Book TitleAadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1946
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy