SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસાક મંડળ તરફથી સંસ્કૃત અધ્યાત્મગીતા, આત્મ સમાધિશતક, જીવકપ્રખેાધ, આત્મસ્વરૂપ, પરમાત્મદર્શન એ પાંચ ગ્રન્થા ભેગા પ્રત્યમાળાના ૯૩-૯૪-૯૫-૯૬૨૭ ગ્રન્થાંક તરીકે બહાર પડે છે. નિવેદન આ ગ્રન્થ માટે કાઇ ગ્રહસ્થ તરફથી સ્હાય મળી નથી તાપણુ વધુ કિંમત રાખવાના મંડળના રીવાજ ન હાવાથી માત્ર રૂા ૧-૦-૦ જ રાખી છે. આશા છે કે સુજ્ઞ બંધુઓ તેના લાભ મેળવવા ચૂકશે નહી. ગ્રન્થ વિષય સંબંધી વિવે ચન કરવા જરૂર ધારી નથી કારણકે ગ્રન્થનાં નામેા વિયની સ્પષ્ટતા કરવા માટે પુરતાં છે. સંસ્કૃતના અભ્યાસીએ અને મુનિરાજોને ભેટ આપવા યેાગ્ય આ ગ્રન્થ છે તે તેના વધુ પ્રમાણમાં લાભ લેવાશે એવી આશા છે. લે. અધ્યાત્મજ્ઞાન પ્રસારકમડળ હા. વકીલ માહુનલાલ હીમચંદ્ર સ ૧૯૮૧ કાલ્ગુન વિંદે પ. } Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034989
Book TitlePanch Granth Sangraha - Adhyatma Gita - Aatmsamadhi Shatak - Jivakprabodh - Aatmaswarup - Parmatma Darshan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages206
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy