________________
શત્રુદ્ધાર
[ ૭૫ ] જે પરદાર લંપટ, ચોરીના કરનાર; દેવદ્રવ્ય ગુરુદ્રવ્યનાં, જે વળી ચારણહાર. ૨૫ ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઈણે ઠામ, તપ તપતાં પાતિક ગળે, તિણે દઢશક્તિ નામ. ૨૬ સિદ્ધા
તેરમા ખમાસમણના દુહા ભવ ભય પામી નિકળ્યા, થાવગ્રાસુત જેહ; સહસ મુનિશું શિવ વર્યા, મુક્તિનિલયગિરિ તેહ. ર૭ સિદ્ધા
ચૌદમા ખમાસમણના દુહા ચંદા સુરજ બિહું જ, ઊભા ઈણે ગિરિ શંગ; વધાવિયે વર્ણન કરી, (કરી વર્ણવ ને વધાવિયે)
પુષ્પદંતગિરિ રંગ. ૨૮ સિદ્ધા -પંદરમા ખમાસમણના દુહા કમકલ ભવજલ તજ, ઈહાં પામ્યા શિવસધ; પ્રાણી પદ્મ નિરંજની, વંદે, ગિરિ મહાપ. ૨૯ સિદ્ધા
સોળમા ખમાસમણના દુહા શિવવહુ વિવાહ ઉત્સવે, મંડપ રચિયે સાર; મુનિવર વર બેઠક ભણી, પૃથ્વીપીઠ મહાર. ૩૦ સિદ્ધાર
સત્તરમા ખમાસમણુના દુહા શ્રીસુભદ્રગિરિ નમે, ભદ્ર તે મંગલ રૂ૫; જલ ત૨ રજ ગિરિવર તણી, શિષ ચડાવે ભૂપ. ૩૧ સિદ્ધા
અઢારમા ખમાસમણુના દુહા વિદ્યાધર સુર અપછરા, નદી શત્રુંજી વિલાસ; કરતાં હરતા પાપને, ભજીયે ભવી કૈલાસ. ૩૨ સિદ્ધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com