________________
શત્રુજયોદ્ધાર
[ ૬૩ ]
જાત્રા નવાણું કરીએ વિમલગિરિ, જાત્રા નવાણું કરીએ.
એ આંકણી. પૂરવ નવાણુંવાર શેત્રુંજાગિરિ, ઋષભજિષ્ણુદ સમાસરીએ.
વિમલ જા૦ ૧
કેાડી સહસ ભવ પાતક દે, શત્રુ જય સામે ડગ ભરીએ. વિમલ જા૦ ૨
સાત છઠ્ઠું દેય અેમ તપસ્યા, કરી ચઢીએ ગિરિવરીચે, વિમલ જા૦ ૩ પુંડરીક પદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીએ. વિમલ જા૦ ૪ પાપી ભવ્ય ન નજરે દેખે, હિંસક પણ ઉધરીએ. વિમલ જા૦ ૫ ભૂમિસ થારા ને નારીતણેા સંગ, હૃથકી પરિહરીએ.
વિમલ જા૦ ૬ સચિત્તપરિહારી ને એકલઆહારી, ગુરુ સાથે પદ ચરીયે. વિમલ જા૦ ૭ પડિક્કમણાં દાય વિધિશું કરીએ, પાપ પડેલ વિખરીએ. વિમલ જા૦ ૮
કલિકાલે એ તીરથ મહેાટું, પ્રવણુ જિમ ભર રિચે. વિમલ જા૦ ૯
ઉત્તમ એ ગિરિવર સેવતાં, પદ્મ કહે ભવ તરીકે. વિમલ જા૦ ૧૦
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat