________________
શત્રુ ઉદ્ધાર
[ ૬૧ ]
સકલ તીરથ અવતાર સાર, બહુ ગુણગણ ભંડાર; પુંડરીક ગણધર જબ, પામ્યા ભવપાર. ૨ ચૈત્રી પૂનમને દિને એ, કર્મ કરી દર; તે તીરથ આરાહિયે, દાન સુયશ ભરપૂર. ૩
શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, પુંડરિકગિરિ સા; વિમલાચલ ને તીર્થરાજ, જસ મહિમા જાચો. ૧ મુક્તિનિલય શતકૂટ નામ, પુષ્પદંત ભણુજે; મહાપદ્મ ને સહસ્ત્રપત્ર ગિરિરાજ કહીજે. ૨ ઈત્યાદિક બહુ ભાતિશું એનું નામ જપ નિરધાર; ધીરવિમલ કવિરાજને શિષ્ય કહે સુખકાર. ૩
શ્રી સિદ્ધાચલજીનું ૨૧ નામેવાળું ચૈત્યવંદન (૪) સિદ્ધા ચ લ શિખરે ચઢી, ધ્યાન ધરે જગદીશ મન વચ-કાય એકાગ્રશું, નામ જપ એકવીશ ૧ 1શ – જય ગિરિ વંદીયે, બાહુબળી ગુણધામ; કમરુદેવ ને પુંડરીકગિરિ, રૈવતગિરિ વિશ્રામ. ૨ વિમલાચલ સિદ્ધરાજજી, નામ ભગીરથ સાર; સિદ્ધક્ષેત્ર ને ૧૦ સહસકમલ, ૧૧મુક્તિનિલય જ્યકાર. ૩ ૧૨ સિદ્ધાચલ ૩ શતકૂટગિરિ ૧૪ઢક ને ૧૫કેડિનિવાસ; ૧દંબગિરિ લેહિત્ય નમે, ૧૯તાલધ્વજ ૧૯પુન્યરાશ ૪ ૨૦મહાબલ ને ૨૧દઢશક્તિ સહી, એમ એકવીશે નામ; સાતે શુદ્ધિ સમાચારી, કરિયે નિત્ય પ્રણામ. ૫ દશ્ય શૂન્ય ને અવિધિ દેષ, અતિપરિણતિ જેહ;
ચાર દેષ છડી ભજે, ભક્તિભાવ ગુણગેહ. ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com