________________
ડ્
નવાવર્ગીની સાધુતાનું દિગદર્શીન 弱
અનેલી સત્ય વાતને છૂપાવીને તે તે પ્રસ્તાવનાઓમાં શ્રી જખૂ વિએ તે સત્ય વાતને સ્થાને સરાસર અસત્ય વાત ઉપજાવી કાઢીને લખવાના કરેલા અસાધુજનાચિતદોષનું એ પ્રકારે પેાતાને પેાતાના હાથે જ પ્રાપ્ત થયેલ પ્રાયશ્ચિત છે. જ્યારે પ્રસ્તાવના તિમિર ભાસ્કર'ના પૃ. ૪૩ ઉપરની મેં' મથાળે જણાવેલી સ. ૧૯૮૮ની તે અંગેની ચર્ચાગત મીના તેા બની જ છે, એમ સજ્જડ આધાર રજુ કરવા પૂર્વક જણાવવાના મારા આ પ્રયાસ છે. જેથી ખાત્રી છે કે-આ નીચે જણાવાતું સમસ્ત લખાણુ લક્ષ દઈને વાંચ્યા પછી મધ્યસ્થ સુજ્ઞ વાંચકાને એ નિર્ધાર થશે જ થશે કે–મારી તે બૂકમાંની તે વાત નિત્યાનંદના લખ્યા પ્રમાણે–સીતાજી રાવણુના સ્વીકાર કરવાનું કહેવરાવે, તેના જેવી ધરાર તે શું ? પરંતુ રંચમાત્રય જુઠી નથી, અને નલકૂબેરની પત્ની ઉપર ભા રાવણનાં સ્વીકાર કરવાનું કહેવરાવે તેના જેવી ધરાર સાચી હાવા ઉપરાંત રાવણે સામેથી તે ઉપર’ભાના શીયલનું રક્ષણ કરવાની જેમ તે વખતે પૂ.આ.શ્રી દાનસૂરિજીની લાજનું રક્ષણ કરવા સુધી સાચી છે!!!
નવા ધની, તે પ્રસ્તાવના તિમિરતરણિ' ખૂકના પૃ. ૪૮૪૯ ઉપર-‘અષ્ટમ’ની સુરતની ચર્ચાને અવલખીને—નિત્યાનંદે જે ઉપયુ ક્તરીત્યા તે બાબતમાં મને પણ પેાતાના તે ગુરુ જેવા લેખીને તેવી કાઇ બીના બની જ નથી એમ તેમના ગેરુના નામે જણાવેલ છે, તે વાતના મે' ગત વષૅ સ. ૨૦૨૩ના આસે। માસના પ્રસિદ્ધ થયેલ ‘નવામતિના વિવેકદનનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
**
י