SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ નવાવર્ગની સાધુતાનું દિગદર્શન 5. મુનિ નિત્યાનંદવિજ્યને નિત્યાનંદવિયજજી ! તમારા ગુરુના ચડાવ્યા ચડી જઈને તમે તમારી “પ્રસ્તાવના તિમિરતરણિમાં જીવતાને મરી ગએલા તરીકે, સાચાને જુઠા તરીકે તેમજ જુઠાને સાચા તરીકે જણાવવા ભવની ભીતિ રાખ્યા વિના ખુબ કમર કસી ! પણ શાસનના સદુર્ભાગ્ય સારું થયું કે–તમે જેમને મરી ગએલ જાહેર કર્યા તે શ્રીયુત્ અમીચંદ વીંદજી શાહ એડવોકેટ હજુ જીવંત છે, કે-જેમના પત્રથી આ બૂકમાં તમારા તે ગુરુ કેવા જાલીમ જુઠાણના ભંડાર છે ? તે ખુલ્લું થઈ જવા પામ્યું છે. આ બૂક વાંચ્યા પછી હવે તે-જે આત્મસુધારની તેમજ સંયમની પડી હોય તે–તેવા જુઠાઓને સંગ સત્વરે તજી શાસન સંરક્ષકોનું શરણું સ્વીકારશે કે-જેથી લીધેલ વેષની સાર્થકતા થવા પામે. આ બૂકમાં આપેલે તે સં. ૧૯૮૮ ની = ચંને રાંચે પાંગ - - = ધિ ર વાગ્યા પછી તે તમારે તમારા સારૂં છે કે-મારા ગુરુ હયાત છે' એ વાકયને–“નહિં તે મને એવી કોઈ બીના બની જ નથી' એમ ધરાર જવું કેણ જણાવત ?” એ પ્રશ્નાર્થથી જ પૂરું કરવું રહે છે ને ? ખોટાનું પણ ખોટી રીતે જ ખેંચવા જતાં કેવી દુર્દશામાં મૂકાયા ? વિચારશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034977
Book TitleNava Vargna Sadhutanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1967
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy