________________
યજ
ઉR નવાવર્ગની સાધુતાનું દિગદર્શન BE
શાસન છે
રજુ કર્યા છે. તથા સમાલોચના પણ શાસ્ત્રાનુસારી અને ઘણું સુંદર કરી છે. શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપણ કરનારાઓને સાચા શાસ્ત્રીય અર્થો બતાવવાપૂર્વક હંમેશને માટે બોલતા બંધ કરી દેવાનું ખમીરવાળું સત્ય ખડું કરીને આપશ્રીએ અનેક ભવ્યાત્માઓને બેટા અર્થો તરફ દોરવાઈ જતા બચાવ્યા છે.
આપની યાદશક્તિ-શબ્દશૈલી–વચનશૈલી અને વાક્યશૈલી આશ્ચર્યચક્તિ બનાવે છે. માર્ગ ચૂકેલાઓને ભૂતકાલીન શાસ્ત્રવિરુદ્ધ વાતે પણ બતાવીને શ્રીજૈનશાસનની તને તાજગી આપી છે! આપની શાસનસમર્પિત સત્યનિષ્ઠાપૂર્વકની શાસનની ધગશ અનહદ પ્રશંસાપાત્ર છે. માનું છું કે-આવા સુજ્ઞવિદ્વાનથી જ જૈનશાસન જયવંતુ વ છે.
શાસનરસિક દરેક સુજ્ઞજનેએ, આ પુસ્તિકા અવશ્ય વસાવવા એગ્ય છે. કારણ કે–તેને મધ્યસ્થપણે શાંતચિત્તે સાવંત મનનપૂર્વક વાંચવાથી કુમતને આગ્રહ છૂટી જવા પામે તેમ છે. પંપોપટલાલ જેઠાલાલ રાવરમગામ તા.૧૪-૧૧૬૭
૨૧-આપના તરફથી મુનિ નિત્યાનંદવિજયજીએ લખેલ પુસ્તિકાના જવાબરૂપે પુસ્તિકા બહાર પડી તે વાંચી. ઉંમર અને આંખની તકલીફ વિગેરે કારણોસર જે હથીઆરે છેડી દીધાં, પણ આપને જ્યારે બીલકુલ અણઘટતું-અણછાજતુંકપોલકલ્પિત અને અજ્ઞાનમૂલક લખાણ લખાય છતાં બધા મૌન રહે ત્યારે કેમ ચેન પડે? સિંહ, વૃદ્ધ હાય
થાકેલ હોય છતાં કેસરાને કેમ ખેંચવા દે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com