SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ક નવાવર્ગની સાધુતાનું દિગદર્શન ૪૩ ઉદ્ધાર કરે, મને કશો વાંધો નથી; પણ આ કાંટો ગોરડને છે, બાવળને નથી એમ મારે અનુભવ કહે છે. એટલે આપે તેને પણ સુધારે જ ધાર્યો હોય તે એ માટે પ્રથમ તે આપે એ કાંટાની અણીને તેમના હજુ અનેક પકડવા બાકી રહેતાં જોરદાર જુઠાણુરૂપ પત્થરથી ઘસી જ નાખવી પશેઃ આમાં દયા કરશે તે ધાર્યું ફલ બેસવામાં મને તે શંકા જ રહે છે. અત્યારે તે આટલેથી જ અટકું છું. લાંબા લખાણના કારણે જે આપને કાંઈ તક્લીફ પડે તે અત્યારે જ ક્ષમા માગી લઉં છું. લી. આપની ચરણરજ કાન્તિલાલ ખીમચંદ શાહના ૧૦૦૮ વાર વંદણ અવધારશે. નોંધ:- ઉપરના પત્રમાં વાચક મહાશયનેનવામતીઓનું આંતરિક સ્વરૂપ યથાતથ્ય છતાં ય તે પત્રના લેખક શ્રાવક કાંતિલાલભાઈ પિતાના જાત અનુભવ પુરતું જ જણાવી શકેલા હેઈને સુજ્ઞજનેએ, તેઓનું આંતરિક સ્વરૂપ તે કરતાં તે કઈ ગણું વધુ ભયંકર હોવાનું માન રહે છે. હંસસાગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034977
Book TitleNava Vargna Sadhutanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1967
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy